Skip to main content
Settings Settings for Dark

નોબલ પ્રાઈઝ, 2021 ની જાહેરાત 4 થી 11 ઓક્ટોબર દરમિયાન થશે 

Live TV

X
  • નોબલ પ્રાઈઝ 2021 ની 4 થી 11 ઓક્ટોબર દરમિયાન જાહેરાત કરવામાં આવશે. ધ નોબલ પ્રાઈઝનાં સત્તાવાર ટ્વિટર અકાઉન્ટ પર આ માહિતી જાહેર કરવામાં આવી છે. તમામ ઘોષણાઓ નોબેલ પુરસ્કારની સત્તાવાર ડિજિટલ ચેનલો પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે અને પ્રાઈઝ વિશેની પૂર્ણ માહિતી nobelprize.org વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવશે.

    નોબલ પ્રાઈઝ જાહેરાતની વિગત નીચે મુજબ છે:

    4 ઓક્ટોબર: મેડિસિન અથવા શરીરવિજ્ઞાન 
    5 ઓક્ટોબર: ભૌતિકવિજ્ઞાન
    6 ઓક્ટોબર: રસાયણવિજ્ઞાન 
    7 ઓક્ટોબર: સાહિત્ય 
    8 ઓક્ટોબર: શાંતિ પુરસ્કાર 
    11 ઓક્ટોબર: અર્થશાસ્ત્ર 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply