Skip to main content
Settings Settings for Dark

દેશની ખાંડ નિકાસે કર્યો પ્રથમ વખત 10 મિલીયન ટનનો આંક પાર

Live TV

X
  • દેશની ખાંડ નિકાસે પ્રથમ વખત 10 મિલીયન ટનનો આંક પાર કરી દીધો છે. નાણાંકીય વર્ષ 2013 -14માં એક હજાર 177 કરોડ અમેરિકન ડોલરથી ગત નાણાકીય વર્ષમાં 4 હજાર 600 કરોડ અમેરિકન ડોલરથી વધીને 291 ટકાની આશ્ચર્યજનક વૃદ્ધિ ખાંડની નિકાસમાં જોવા મળી છે.

    વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું છે કે, કોવિડ –19 રોગચાળા દરમિયાન ઉભા થયેલા પડકાર છતાં ખાંડની નિકાસ ગત વર્ષોની સરખામણીએ 65 ટકા વધી હતી. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયેલે એક ટ્વીટમાં જણાવ્યું છે કે, સરકારની નીતિઓ દ્વારા વૈશ્વિક બજારોમાં ખેડૂતોને તેમની આવક વધારવામાં મદદ મળી છે.

    મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે, દેશ 2019 –20માં 1,965 કરોડ અમેરિકન ડોલરની ખાંડની નિકાસ કરી હતી. જે 2020 -21માં વધીને બે હજાર 790 કરોડ અમેરિકન ડોલર અને 2021-22માં 4 હજાર 600 કરોડ અમેરિકન ડોલર થઈ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply