Skip to main content
Settings Settings for Dark

દેશની પ્રથમ કોરોના વાયરસની વેક્સિન `કોવેક્સિન' બનીને તૈયાર

Live TV

X
  • ભારત બાયોટેક ICMR અને NOB પૂર્ણેની મદદથી વિકસિત કરાઈ વેક્સિન-જુલાઈથી શરૂ થશે હ્યૂમન ટ્રાયલ

    ભારતની અગ્રણી વેક્સિન બનાવતી ભારત બાયોટેક કંપનીએ સોમવારે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, તેમણે સફળતાપૂર્વક કોરોના વાયરસની વેક્સિન 'કોવોક્સીન' બનાવી લીધી છે.

    કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ એટલે કે, ICMR અને નેશનલ ઈન્સિટ્યૂટ ઓફ વાઈરોલોજી સાથે મળીને કોવિડ-19 માટે દેશની પહેલી વેક્સિન સફળતાપૂર્વક વિકસિત કરવામાં આવી છે.

    કંપનીએ જણાવ્યું હતું કે, આવતા મહિનામાં જુલાઈમાં આ વેક્સિનનું માનવી પર પરીક્ષણ કરવામાં આવશે. જેના માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા., સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન., આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ રસીને માનવી પર પરીક્ષણ કરવાની મંજુરી આપી દીધી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply