Skip to main content
Settings Settings for Dark

ભારત બાદ અમેરિકાએ પણ ચીન પર કરી ડિજિટલ સ્ટ્રાઈક

Live TV

X
  • અમેરિકાએ ચીનની Huawei અને ZTE કંપનીને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો

    ભારતે 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યા બાદ હવે અમેરિકાએ પણ ચીન પર ડિજિટલ સ્ટ્રાઈક કરી છે. અમેરિકાના ફેડરલ કોમ્યુનેશન કમિશને ચીનની બે કંપની Huawei અને ZTE ને રાષ્ટ્રની સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે. કમિશને કહ્યું હતું કે, બંને કંપનીના ચીન કમ્યુનિસ્ટ પાર્ટી અને ચીની મિલિસ્ટ્રી સાથે સંબંધ છે. ચીનના કાયદા પ્રમાણે બંને કંપનીઓએ ગુપ્ત માહિતી ચીનની ગુપ્તચર એજન્સીઓને આપવી પડી છે, જેથી હવે અમેરિકા આ બંને કંપનીઓ પાસેથી સામાન નહિ ખરીદે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply