Skip to main content
Settings Settings for Dark

બાંગ્લાદેશઃ બૂઢી ગંગા નદીમાં બોટ ડૂબી જતાં 23ના મોત

Live TV

X
  • બાંગ્લાદેશમાં ઢાકા નજીક શ્યામ બજાર વિસ્તારમાં આવેલ બૂઢી ગંગા નદીમાં બોટ ડૂબવાની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં 28 લોકોના મોત થયા છે. હાલમાં ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

    એક બોટ બીજી બોટ સાથે અથડાવાથી દુર્ઘટના બની હતી. સવારે 9.30ની આસપાસ આ દુર્ઘટના બની હતી. જો કે હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. બાંગ્લાદેશ ઈનલેન્ડ વૉટર ટ્રાન્સપોર્ટ ઑથોરિટી અને તટરક્ષક ટીમની મદદથી ઘટનાસ્થળે બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

    દુર્ઘટના સમયે બોટમાં 100થી વધુ લોકો સવાર હતા, જેમાંથી 23ના મોત થયા છે અને કેટલાક લોકો બચી ગયા છે તો કેટલાક લોકો હજુ ગાયબ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply