Skip to main content
Settings Settings for Dark

નાઈજીરીયાના ઉત્તરીય રાજ્ય Sokotoના એક ગામમાં થયેલી હિંસામાં 41 જેટલાં લોકોનાં મૃત્યું

Live TV

X
  • નાઈજીરીયાના સૈનિકોએ હિંસાગ્રસ્ત વિસ્તારમાં તોફાની તત્વો સામે હવાઈ અને જમીની સ્તરે ચલાવ્યું અભિયાન

    નાઈજીરીયામાં ઉત્તર-પશ્ચિમી રાજ્ય Sokotoના Goronyo નામના એક ગામમાં ત્રાસવાદીઓએ હુમલો કર્યો હતો. જેમાં કેટલાંક લોકો મૃત્યું પામ્યાં છે. આ હુમલામાં  લગભગ 43 લોકોએ જીવ ગુમાવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, ત્રાસવાદીઓએ રવિવારે Goronyo ગામમાં ભારે હથિયારો સાથે હુમલો કર્યો હતો. જે સોમવાર સવાર સુધી ચાલુ રાખ્યો હતો. એટલું નહીં હુમલાખોરે ગામમાં લુંટફાટ પણ કરી હતી, તો નાઈજીરિયાના સૈનિકોએ ત્રાસવાદીઓ સામે હવાઈની સાથે જમીની અભિયાન હાથ ધર્યુ હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply