Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નોર્વેના પ્રધાનમંત્રીને પદ સંભાળવા બદલ પાઠવી શુભેચ્છા

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નોર્વેના પ્રધાનમંત્રીને પદ સંભાળવા બદલ જોનાસ ગહર સ્ટોરને શુભેચ્છા પાઠવી છે.
    એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું "નોર્વેના પ્રધાનમંત્રીનું પદ સંભાળવા બદલ જોનાસ ગહર સ્ટોરને અભિનંદન. હું ભારત-નોર્વેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે તમારી સાથે નજીકથી કામ કરવા માટે આતુર છું."
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply