Skip to main content
Settings Settings for Dark

નાઈજીરીયામાં સૈન્ય શાસન લાગુ થતાં ફ્રેન્ચ દૂતાવાસ પર લોકોએ કર્યો હુમલો

Live TV

X
  • નાઈજરીયામાં સૈન્ય શાસન લાગુ થયા બાદ લોકોએ ફ્રાન્સ પ્રત્યે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.

    નાઈજરીયામાં સૈન્ય શાસન લાગુ થયા બાદ લોકોએ ફ્રાન્સ પ્રત્યે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. લશ્કરી બળવાના હજારો સમર્થકોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા નાઇજરીયામાં ફ્રેન્ચ દૂતાવાસ પર હુમલો કર્યો અને તોડફોડ કરી. તેઓએ ફ્રાન્સ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. 

    આ સાથે જ ફ્રેન્ચ એમ્બેસીમાં પણ હિંસક દ્રશ્યો જોવા મળ્યા હતા. દેખાવકારોએ દૂતાવાસને નુકસાન પહોંચાડ્યું હતું અને રશિયન અને નાઇજિરિયન ઝંડા લગાવી દીધા હતા. તો લોકોએ રશિયાના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. બીજી તરફ નાઈજર પોલીસ અધિકારીઓએ પ્રદર્શનકારીઓને વિખેરવા માટે ટીયર ગેસ છોડ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply