Skip to main content
Settings Settings for Dark

નાટોના વિદેશમંત્રીઓએ અફઘાનમાં હિંસા તાત્કાલિક બંધ કરવા ઉપર જોર આપ્યું

Live TV

X
  • નાટોના વિદેશમંત્રીઓએ ચેતવણી આપી, કહ્યું કે ભવિષ્યમાં અફઘાનિસ્તાનની કોઇપણ સરકારે સુનિશ્ચીત કરવાનું રહેશે કે અફઘાનિસ્તાન ક્યારેય આતંકવાદીઓને આશરો ન આપે.

    નાટોના વિદેશમંત્રીઓએ ચેતવણી આપતા  કહ્યું કે ભવિષ્યમાં અફઘાનિસ્તાનની કોઇપણ સરકારે સુનિશ્ચીત કરવાનું રહેશે કે અફઘાનિસ્તાન ક્યારેય આતંકવાદીઓને આશરો ન આપે. સાથે જ અફઘાનિસ્તાન ને આંતરરાષ્ટ્રીય વચનબધ્ધતાનું પાલન કરવા ઉપર ભાર મુકવામાં આવ્યો છે. નાટો વિદેશમંત્રીઓની બેઠકમાં સભ્યો અને સહયોગી દેશના નાગરિકોને સુરક્ષીત બહાર કાઢવા ઉપર સંમતી બની છે. દરેક વિદેશ મંત્રીઓએ અફઘાનમાં હિંસા તાત્કાલિક બંધ કરવા ઉપર જોર આપ્યું છે. તેમણે કહ્યું કે વર્તમાન હાલતમાં નોટોએ અફઘાન અધિકારીઓને સમર્થન રોકી દીધુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply