Skip to main content
Settings Settings for Dark

ન્યુઝીલેન્ડમાં ભૂકંપના જોરદાર આંચકા, તીવ્રતા 7.2 માપવામાં આવી

Live TV

X
  • વહેલી સવારે કર્માડેક ટાપુ પર 6.11 વાગ્યે આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા

    ન્યૂઝીલેન્ડમાં ફરી એકવાર 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાના અહેવાલ આવ્યા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી(NCS)એ ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. NCSએ જણાવ્યું કે વહેલી સવારે કર્માડેક ટાપુ પર 6.11 વાગ્યે આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. માહિતી અનુસાર ભૂકંપની ઊંડાઈ 10 કિ.મી. સુધી રહી હતી. જોકે અત્યાર સુધી મોટી જાનહાનિના અહેવાલ આવ્યા નથી. 

    ગયા મહિને પણ ન્યૂઝીલેન્ડમાં ભૂકંપના ખતરનાક આંચકા અનુભવાયા હતા. 16 માર્ચે અહીં આવેલા ભૂકંપની તીવ્રતા 7.0 માપવામાં આવી હતી. ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર (CENC) અનુસાર, આ ભૂકંપ ન્યુઝીલેન્ડમાં ચીનના સમય મુજબ રાત્રે 8.56 કલાકે આવ્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply