Skip to main content
Settings Settings for Dark

પત્રકાર બોરીસ જોનસન બન્યા બ્રિટનના નવા પ્રધાનમંત્રી

Live TV

X
  • બોરીસ જોનસન કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે પણ ચૂંટાયા

    બ્રિટનને બોરીસ જોનસનના રૂપમાં નવા પ્રધાનમંત્રી મળ્યા છે. લંડનના પૂર્વ મેયર જોનસનને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે ચૂંટી કાઢ્યા છે. તેઓ થેરેસા મે ની જગ્યા લેશે. થેરેસા મે બર્મિંગ્સ હામ પેલેસ જઈ મહારાની એલિસાબેથને પોતાનું રાજીનામું સોંપશે. ત્યારબાદ મહારાની નવા ચૂંટાયેલા કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા બોરીસ જોનસનને મળીને તેમણે સરકાર રચવા આમંત્રિત કરશે.

    હાલ અમુક દિવસો સુધી થેરેસા મે કાર્યવાહક પ્રધાનમંત્રી તરીકે રહેશે...તેઓ આજે હાઉસ ઓફ કોમન્સમાં પ્રધાનમંત્રીના  પ્રશ્ન સત્રને સંબોધિત કરશે..અને ત્યારબાદ થેરેસા મે બર્મિઘમ પેલેસ જઈને મહારાની એલિસાબેથને રાજીનામું સોંપશે..

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ જોનસનને ટ્વિટર પર શુભકામનાઓ પાઠવી છે..આ ઉપરાંત બ્રેક્ઝિટ પર યુરોપીય યૂનિયન માટે મધ્યસ્થા કરી રહેલા માઈકલ બર્નિયર અને EUના અધ્યક્ષ જેન ક્લાઉડ જંકરે પણ જોનસનને શુભકામનાઓ પાઠવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply