Skip to main content
Settings Settings for Dark

બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મે એ મહારાણી એલિઝાબેથને આપ્યું રાજીનામું

Live TV

X
  • નવી સરકારને સમર્થન આપવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ, બોરિસ જૉનસન બ્રિટનના નવા પ્રધાનમંત્રી બન્યા

    બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મેએ મહારાણી એલિઝાબેથ દ્ધિતીયને પોતાનું રાજીનામું સોંપી દીધું છે..બ્રિગ્ઝિટના સમર્થક બોરિસ જૉનસન હવે બ્રિટનના નવા પ્રધાનમંત્રી હશે..થેરેસા મે  યૂરોપિયન યુનિયનની નીતિમાંથી બહાર નીકળવામાં નિષ્ફળ રહ્યા જેના પગલે તેમણે રાજીનામું આપી દીધું.. 
    બ્રિટનના પૂર્વ વિદેશમંત્રી રહી ચુકેલા બોરિસ જૉનસનને હાલ સત્તાધારી કન્જરવેટિવ પાર્ટીમાંથી 87.4 ટકા વોટ મળ્યા..હાલ જૉનસન સામે સૌથી મોટો પડકાર બ્રિગ્ઝિટના વિવાદને ખત્મ કરવાનો છે..ગત મહિને તેમણે કહ્યું હતું કે, 31 ઓકટોબર સુધીમાં અમે અમારી રણનીતિમાં સફળ થઇશું.. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply