Skip to main content
Settings Settings for Dark

પાકિસ્તાનનાં નવા પ્રધાનમંત્રી શહબાઝ શરીફ

Live TV

X
  • પાકિસ્તાનનાં રાજકારણમાં છેલ્લા અઠવાડિયાથી ચાલી રહેલી રાજકીય ઉથલ પાથલ વચ્ચે નેશનલ એસેમ્બલીએ મુસ્લિમ લીગના નેતા શહબાઝ શરીફને નવા પ્રધાનમંત્રી તરીકે પસંદ કર્યા હતા. શહબાઝ શરીફના સમર્થનમાં 174 વોટ પડ્યા હતા. પીટીઆઇના ઉમેદવાર મહમૂદ કુરેશીને એક પણ મત મળ્યો નહોતો. ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઇએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો અને ગૃહમાં ભારે હોબાળો મચાવ્યો હતો. નોંધનીય છે કે, પાકિસ્તાનની 342 સભ્યવાળી રાષ્ટ્રીય એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ હાર્યા બાદ ઇમરાન ખાનને પ્રધાનમંત્રીના પદ ઉપરથી હટાવવામાં આવ્યા હતા.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply