Skip to main content
Settings Settings for Dark

પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતમાં ભારે હિમવર્ષા થતા થીજી જવાથી 22 લોકોનાં મોત 

Live TV

X
  • શનિવારે સાંજે પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતમાં આવેલા ગિરિમથક મુરેમાં ભારે હિમવર્ષા થતા 10 બાળકો સહીત 22 લોકોનાં પોતાના વાહનોમાં થીજી જવાથી મોત નીપજ્યા છે. પવન અને ભારે હિમવર્ષાનાં કારણે અનેક વૃક્ષો ઉખડી ગયા હતા અને રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા જેના કારણે મુરેનાં ઘણા માર્ગો ઉપર ઠેર ઠેર ટ્રાફિક જામનાં દ્રશ્યો જોવા મળ્યા હતા. મુરીમાં હિમવર્ષાનાં કારણે તાપમાનનો પારો માઈનસ 8 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. પરિસ્થિતિ ગંભીર બનતા પાકિસ્તાન સરકારે મુરે અને આસપાસના વિસ્તારોને આપત્તિગ્રસ્ત વિસ્તાર જાહેર કર્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply