Skip to main content
Settings Settings for Dark

પાકિસ્તાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની જેલની સજા પર રોક લગાવી

Live TV

X
  • પાકિસ્તાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટે ભ્રષ્ટાચારના કેસમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની જેલની સજા પર રોક લગાવી દીધી છે. તોશાખાના કેસમાં ટ્રાયલ કોર્ટની ત્રણ વર્ષની સજાને ઉલટાવીને કોર્ટની બે જજની બેન્ચે તેને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ દરમિયાન ઈસ્લામાબાદની વિશેષ અદાલતે સાયબર કેસમાં ઈમરાન ખાનને કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટે ઈમરાન ખાનને આવતીકાલે કોર્ટમાં હાજર કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply