Skip to main content
Settings Settings for Dark

પાકિસ્તાનની સ્વાત ખીણમાં ગઈ કાલે થયેલા બે બ્લાસ્ટમાં 13ના મોત, 50 ઘાયલ થયા હતા

Live TV

X
  • ગઈકાલે પાકિસ્તાનમાં થયેલા બે વિસ્ફોટોમાં 13 લોકોના મોત થયા હતા અને 50 લોકો ઘાયલ થયા હતા. પ્રાંતીય પોલીસ વડા અખ્તર હયાતે જણાવ્યું હતું કે ઉત્તર-પશ્ચિમ સ્વાત ખીણમાં આતંકવાદ વિરોધી કાર્યાલય કમ્પાઉન્ડમાં દારૂગોળો ડેપોમાં વિસ્ફોટ થયા હતા. આ જગ્યા પહેલા ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા નિયંત્રિત હતી પરંતુ બાદમાં 2009માં સૈન્ય કાર્યવાહી દરમિયાન તેમને ભગાડી દેવામાં આવ્યા હતા. પ્રવક્તાએ જણાવ્યું કે આગ કોમ્પ્લેક્સમાં દારૂગોળાના ડેપોમાં લાગી હતી. આ ઘટનામાં કોઈ બાહ્ય હુમલાના હજુ સુધી કોઈ પુરાવા મળ્યા નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply