Skip to main content
Settings Settings for Dark

પાકિસ્તાને હાફિઝ સઈદના આતંકી સંગઠન પર લગાવ્યો પ્રતિબંધ 

Live TV

X
  • ભારતના વધતા રાજકીય દબાણ અને આંતકવાદ પર ચારે તરફથી ઘેરાયેલા પાકિસ્તાનને  આખરે હાફિઝ સઈદ સાથે જોડાયેલા આતંકી સંગઠન જમાત ઉદ દાવા  અને તેમના સહયોગી સંગઠન ફલાહે ઈન્સાનિયત ફાઉન્ડેશનને  પ્રતિબંધિત જાહેર કરવું પડ્યું છે. 

    પાકિસ્તાનના આંતરિક બાબતોના મંત્રાલયે આતંકવાદ વિરોધી અધિનિયમ 1997 પ્રમાણે આ કાર્યવાહી કરી છે. સોમવાર સુધી એન.સી.ટી.એ. ની વેબસાઈટ પર આ સંગઠનોને નજર કેદ સંગઠનોની યાદીમાં મૂકવામા આવ્યા હતા. મંગળવારે આ સંગઠનોને પ્રતિબંધિત સંગઠનોની યાદીમાં મૂકી દેવામાં આવ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply