પ્રધાનમંત્રીએ અમેરિકાને તેમના સ્વાતંત્ર્ય દિન નિમિત્તે પાઠવ્યા અભિનંદન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બિડેન તથા યુએસએના નાગરિકોને તેમના 245 માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બિડેન તથા યુએસએના લોકોને તેમના 245મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે હૃદયથી અભિનંદન અને શુભકામનાઓ. ધબકતી લોકતંત્રો, ભારત અને અમેરિકા આઝાદી અને મુક્તિના મૂલ્યો શેર કરે છે. આપણી વ્યૂહાત્મક ભાગીદારી વાસ્તવમાં વૈશ્વિક મહત્વ ધરાવે છે.
