Skip to main content
Settings Settings for Dark

બાંગ્લાદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 153 લોકોના મોત

Live TV

X
  • બાંગ્લાદેશમાં કોવિડનાં કડક નિયમો હોવા છતાં પણ કોરોનાના નવા કેસોમાં વધારો યથાવત જોવા મળી રહ્યો છે.

    બાંગ્લાદેશમાં કોવિડનાં કડક નિયમો હોવા છતાં પણ કોરોનાના નવા કેસોમાં વધારો યથાવત જોવા મળી રહ્યો છે..ગત 24 કલાકમાં કોવિડ-19 થી રેકોર્ડબ્રેક 153 લોકોના મોત થયા છે, જે પછી કુલ મૃતકોની સંખ્યા વધીને 15 હજાર 65 એ પહોંચી છે. ત્યાં જ પાછલા 24 કલાકમાં સૌથી વધુ 8 હજાર 661 કોરોનાના નવા કેસ નોંધાયા છે..જેથી કોરોનાના કુલ સક્રિય કેસોની સંખ્યા વધીને 9 લાખ 44 હજાર 917 થઈ છે..સ્વાસ્થ્ય વિભાગે આગાહી કરી છે કે ઉંચા સંક્રમણદરથી મેડિકલ ઓક્સિજનની અછત સર્જાઈ શકે છે.. બાંગ્લાદેશમં ડેલ્ટા વેરિએન્ટના કારણે કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply