ફિલિપાઈન્સ હવાઈ દળનું વિમાન રવિવારે તૂટી પડતાં 47 લોકોના મોત
Live TV
-
ફિલિપાઈન્સના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે, 49થી વધુ જવાનોને બચાવી લેવાયા છે. મૃત્યુ પામનારમાં મોટાભાગે સેનાના જવાનો હતાં,
ફિલિપાઈન્સ હવાઈ દળનું વિમાન રવિવારે તૂટી પડતાં 47 લોકોના મોત થયા છે. ફિલિપાઈન્સના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે, 49થી વધુ જવાનોને બચાવી લેવાયા છે. મૃત્યુ પામનારમાં મોટાભાગે સેનાના જવાનો હતાં, પણ વિમાન તૂટી પડતી વખતે જમીન ઉપરના ત્રણ નાગરિકો પણ મૃત્યુ પામ્યા હતા. સેનાના પ્રવક્તાએ જણાવ્યું છે કે, આ વિમાન ઉપર હુમલો થયાના કોઈ પુરાવાઓ મળ્યા નથી.
