Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ જાપાનના પ્રધાનમંત્રીને ટોક્યો ઓલિમ્પિક્સ માટે પાઠવી શુભેચ્છાઓ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનના પ્રધાનમંત્રી યોશીહિદે સુગાને ટોક્યો ઓલિમ્પિક્સ 2020 માટે શુભેચ્છાઓ પાઠવી છે. એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "પ્રધાનમંત્રી યોશીહિદે સુગાને ટોક્યો ઓલિમ્પિક્સ અને પેરાઓલિમ્પિક્સ માટે ખૂબ જ શુભેચ્છાઓ. અમે વિશ્વના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ દ્વારા ટોક્યો ઓલિમ્પિક્સમાં અવિશ્વસનીય પ્રદર્શનની સીઝનની આશા રાખીએ છીએ." 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply