Skip to main content
Settings Settings for Dark

WTO: વિશ્વના કુલ ઉત્પાદન પૈકી આશરે 75 ટકા રસીનું ઉત્પાદન ભારત સહિત 5 દેશોમાં થયું

Live TV

X
  • કોરોના મહામારીને પહોંચી વળવા રક્ષણાત્મક પગલાંરૂપે જુદાં જુદાં  દેશોમાં રસીના ઉત્પાદનની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવી છે. વિશ્વમાં કોવિડની રસીના કુલ ઉત્પાદન પૈકી આશરે 75 ટકા રસીનું ઉત્પાદન ભારત સહિત પાંચ દેશોમાં થયું છે.
    વિશ્વ વ્યાપાર સંગઠન - WTO ના મહાનિદેશકે કહ્યું કે, આ વર્ષે 75 ટકા રસીનું ઉત્પાદન ભારત, જર્મની, ફ્રાંસ, અમેરિકા અને ચીનમાં થયું છે. કોવિડની રસી સમાનરીતે ઉપલબ્ધ થાય એ અંગેના પરિસંવાદમાં તેઓ બોલી રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કોવિડની રસી સમાન રીતે ઉપલબ્ધ નથી થતી તેથી જ વૈશ્વિક અર્થતંત્રોનો સંતુલિત વિકાસ થઈ શકતો નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોવિડની રસીના પુરવઠામાં પારદર્શિતાનો અભાવ એ પણ ચિંતાનો મુદ્દો છે. 
     
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply