પ્રધાનમંત્રીએ હૈતીના રાષ્ટ્રપતિ જોવેનેલ મોઇઝની હત્યા અંગે શોક વ્યક્ત કર્યો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હૈતીના રાષ્ટ્રપતિ જોવેનેલ મોઇઝની હત્યા અને પ્રથમ મહિલા માર્ટિન મોઇઝ પરના હુમલા અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રીએ પોતાના ટ્વિટમાં કહ્યું કે, હૈતીના રાષ્ટ્રપતિ જોવેનેલ મોઇઝની હત્યા અને પ્રથમ મહિલા માર્ટિન મોઇઝ પરના હુમલાથી હું ખૂબ દુ:ખી છું. રાષ્ટ્રપતિ મોઇઝના પરિવારના સભ્યો અને હૈતીના લોકો પ્રત્યે મારી સંવેદના. "
https://twitter.com/narendramodi/status/1413199791698300929?s=20
