Skip to main content
Settings Settings for Dark

ભારતમાં નવા અમેરિકી રાજદૂત તરીકે એરિક ગાર્સેટીને નિયુક્ત કરાયા

Live TV

X
  • અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને લોસ એંજલસના મેયર એરિક એમ ગાર્સેટીને ભારતમાં નવા અમેરિકી રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે. એરિક એમ ગાર્સેટી ભારતમાં 26 માં અમેરિકી રાજદૂત હશે. જો સેનેટ દ્વારા પુષ્ટિ કરવામાં આવે તો 50 વર્ષીય ગાર્સેટ્ટી હવે કેનેથ જસ્ટરનુ સ્થાન લેશે. કેનેથ જસ્ટરે ટ્રમ્પ વહીવટ સમય દરમિયાન ભારતમાં અમેરિકાના રાજદૂત તરીકે સેવા આપી હતી. કેનેથ જસ્ટરની કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સમાં પ્રતિષ્ઠિત ફેલો તરીકે નિમણૂક કરવામાં આવતા તેમનુ આ સ્થાન ખાલી થયું હતુ, જે પદ હવે એરિક એમ ગાર્સેટી સંભળાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply