Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી ગ્રીસની રાજધાની એથેન્સ પહોંચ્યા, લોકોએ કર્યું ભવ્ય સ્વાગત

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકાનો સફળ પ્રવાસ પૂર્ણ કરી ગ્રીસની રાજધાની એથેન્સ પહોંચતા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીનું હોટલ પર ગ્રીસમાં વસતા ભારતીય સમૂદાય દ્વારા ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્ર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલા એવા પહેલા ભારતીય પ્રધાનમંત્રી છે કે જે 40 વર્ષમાં પહેલીવાર ગ્રીસના પ્રવાસે છે. ગ્રીસ પ્રવાસ દરમ્યાન પ્રધાનમંત્રી શહીદોના સમાધિસ્થળ પર પુષ્પાજંલિ અર્પણ કરશે. તો ગ્રીસના પ્રધાનમંત્રી સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે. બંને નેતાઓ વચ્ચે વેપાર અને રોકાણ સહિત અનેક મુદ્દા પર દ્વીપક્ષીય ચર્ચા કરવામાં આવશે. પ્રધાનમંત્રી બંને દેશોના વેપારી પ્રતિનિધિઓ સહિત ગ્રીસમાં વસતા ભારતીયોને સંબોધિત કરશે. ઉલ્લેખનીય છે કે, ગ્રીસએ નાટોનું સભ્ય છે અને સાથે યુરોપ અને યુરોપીય સંઘના બજારનું પ્રવેશ દ્વારા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply