Skip to main content
Settings Settings for Dark

ફ્રેન્ચ લેખિકા એની એનોક્સને વર્ષ 2022નો સાહિત્ય નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો

Live TV

X
  • સાહિત્યના નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ફ્રેન્ચ લેખિકા એની એનોક્સને વર્ષ 2022નો સાહિત્ય નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. નોબેલ કમિટી અનુસાર, આ લેખિકાને તેમના સાહસ અને નૈતિક સટિકતા સાથે પોતાની યાદોના મૂળિયા ખોદીને, સામાજિક પ્રતિબંધોને ઉજાગર કરવા માટે નોબેલ માટે પસંદ કરવામાં આવ્યાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply