Skip to main content
Settings Settings for Dark

યુરોપના તમામ દેશોમાં તમામ ઇલેકટ્રોનિક્સ ડિવાઇસ માટે હવે સિંગલ ચાર્જરનો ઉપયોગ કરી શકાશે

Live TV

X
  • ઈ-વેસ્ટ થતાં નુકસાનથી પર્યાવરણને બચાવવા માટે યુરોપીયન યુનિયનના દેશોએ અનોખી પહેલ કરી છે. યુરોપીયન યુનિયનના દેશોમાં વન દેશ વન ચાર્જરનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જે હેઠળ હવે યુરોપના તમામ દેશોમાં તમામ ઇલેકટ્રોનિક્સ ડિવાઇસ માટે હવે સિંગલ ચાર્જરનો ઉપયોગ કરી શકાશે. હવેથી અહીં સી-પીન ચાર્જરનો જ ઉપયોગ થશે. સિંગલ ચાર્જરના નિયમથી પર્યાવરણની દ્રષ્ટિએ ઇ-વેસ્ટ ઓછો થશે. તો ભારત પણ, એક દેશ એક ચાર્જરના નિયમ અંગે વિચારણા કરી રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply