બહેરિનમાં સ્કાય ડાયવિંગ ડાન્સ 2018 સ્પર્ધાનું આયોજન
Live TV
-
આશરે 240 જેટલા સ્પર્ધકોએ આ ટુર્નામેન્ટમાં ઉત્સાહભેર ભાગ લઈ ડાન્સ કરતા કરતા રોમાંચનો અનુભવ કર્યો હતો
બહેરીનમાં યોજાયેલ સ્કાય ડાઈવિંગનો વિડિયો ખૂબ ચર્ચામાં છે..આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકો એક મોટા ગ્લાસના પિંજરામાં કે જ્યા ગુરુત્વાકર્ષણને કારણે માણસ હવામાં ઉધ્ધર રહે છે..એવી સ્થિતિમાં સ્પર્થકોએ ડાન્સ કર્યો હતો..આશરે 240 જેટલા સ્પર્ધકોએ આ ટુર્નામેન્ટમાં ઉત્સાહભેર ભાગ લઈ ડાન્સ કરતા કરતા રોમાંચનો અનુભવ કર્યો હતો..ફ્રાન્સની ટીમે ચાર મેચ જીત્યા હતા..જ્યારે સિંગાપોરની મહિલા ટીમે બે મેચ જીત્યા..આ વિડિયો યુટ્યુબ પર ખૂબ જોવાઈ રહ્યો છે.
