Skip to main content
Settings Settings for Dark

બાંગ્લાદેશના ઢાકામાં છઠ્ઠી ભારતીય દરિયાઈ પરિષદનો આજથી પ્રારંભ

Live TV

X
  • બાંગ્લાદેશના ઢાકામાં છઠ્ઠી ભારતીય  દરિયાઈ પરિષદ – IOC નો આજથી પ્રારંભ થશે. ઉચ્ચસ્તરીય સરકારી પ્રતિનિધિમંડળો અને 25 દેશોના વિચારકો તેમજ સાર્ક, બિમ્સટેક અને ડી-8 ના પ્રતિનિધિઓ આ પરિષદમાં ભાગ લે તેવી સંભાવના છે. આજની આ બેઠકમાં દરિયાઈ વિસ્તારના સાથી દેશોના પ્રતિનિધિઓને સલામતી માટે પ્રાદેશિક સહકાર અને સંબંધિત વિસ્તારના સર્વાંગી વિકાસ માટે ચર્ચા કરવાની તક પૂરી પાડશે. 

    હિન્દ મહાસાગર વિસ્તારના દેશોમાં સહકાર મજબૂત બનાવવા અંગે આજથી શરૂ થતી બેઠકમાં ખાસ ચર્ચા કરાશે. ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર આજે બેઠકના ઉદઘાટન સત્ર મુખ્ય પ્રવચન કરશે. ગઈકાલે ઢાકા પહોંચેલા શ્રી જયશંકરે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે મંત્રણા કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply