Skip to main content
Settings Settings for Dark

બેઇજિંગમાં કોરોનાવાઈરસના 139 નવા કેસોની થઈ પુષ્ટિ 

Live TV

X
  • ચીનના અહેવાલ પ્રમાણે બેઇજિંગ સહિત દેશભરમાં એક રહસ્યમય કોરોનાવાઈરસ  ફેલાયો છે. ચીન ઉપરાંત હોંગકોંગમાં કોરોનાવાઈરસના 90 શંકાસ્પદ કેસ નોંધાયા છે અને વિયેટનામ અને સિંગાપોરમાં પણ કેટલાક શંકાસ્પદ કેસ નોંધાયા છે

    ગયા વર્ષે ડિસેમ્બરના અંતમાં વુહાનમાં વાયરસનો સૌથી પહેલા અહેવાલ મળ્યો હતો.  વુહાનમાં છેલ્લા બે દિવસમાં 139 નવા કેસ નોંધ્યા છે, ત્યાં કુલ પુષ્ટિ થયેલા કેસોની સંખ્યા 198 થઈ ગઈ છે. આ વાયરસના આટલા કેસોને દેખતા આ વાઇરસ સ્વાસ્થ્ય વિભાગની ચિંતા વધારી છે.અધિકારીઓએ અત્યાર સુધીમાં ત્રણ વ્યક્તિઓના મોતની પુષ્ટિ કરી છે. થાઇલેન્ડ અને જાપાનમાં પણ નવા કોરોનાવાયરસથી ચેપ લાગવાના કિસ્સા પુષ્ટિ થયા છે. હોંગકોંગમાં 90 શંકાસ્પદ કેસ નોંધાયા છે અને વિયેટનામ અને સિંગાપોરમાં પણ કેટલાક શંકાસ્પદ કેસ નોંધાયા છે. યુએસ અને મોટા ભાગના એશિયન દેશોએ વુહાનથી આવનારા પ્રવાસીઓનું ચેકિંગ કરવાનું શરૂ કર્યું છે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply