Skip to main content
Settings Settings for Dark

બેલારુસના એલેસ બિયાલિઆત્સ્કીને વર્ષ 2022નો શાંતિ નોબેલ પુરસ્કાર 

Live TV

X
  • શાંતિ નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે  રશિયા-યુક્રેન માનવાધિકાર સંગઠનો અને બેલારુસના માનવાધિકાર કાર્યકર્તા એલેસ બિયાલિઆત્સ્કીને વર્ષ 2022નો શાંતિ નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. નોબેલ કમિટી અનુસાર વિજેતાઓએ તેમના દેશમાં વર્ષોથી માનવ અધીકારનું હનન કરતી સત્તાની ટીકા કરવાનું અને નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાના અધિકારને પ્રોત્સાહન આપવાનું કાર્ય કર્યું છે. વધુમાં કમિટીએ જણાવ્યું કે માનવતાવાદી મૂલ્યો અને સિદ્ધાંતોની તરફેણમાં તેમના અવિરત પ્રયાસોથી, આ વર્ષના શાંતિ પુરસ્કાર વિજેતાઓએ રાષ્ટ્રોમાં શાંતિ અને બંધુત્વના 'આલ્ફ્રેડ નોબેલ' મૂલ્યોને પુનર્જીવિત કર્યા છે અને તેનું સન્માન કર્યું છે.

    Ales Bialiatski, Russia's Memorial, Ukraine's Center for Civil Liberties win 2022 Nobel Peace Prize

    Read @ANI Story | https://t.co/YIhP0XRT1g#NobelPrize #NobelPeacePrize #NobelPeacePrize2022 #AlesBialiatski #Memorial #CenterforCivilLiberties pic.twitter.com/yR8GARUhPv

    — ANI Digital (@ani_digital) October 7, 2022

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply