બ્રાઝિલમાં રંગારંગ કાર્નિવલનો શુભારંભ
Live TV
-
સાઓ પાઉલો અને રિયો દી જાનેરોમાં યોજાતી કાર્નિવલ પરેડનો સમાવેશ વિશ્વની સૌથી મોટી પરેડમાં થાય છે
બ્રાઝિલમાં રંગારંગ કાર્નિવલનો શુભારંભ થઈ ગયો છે..જેના વિડિયો સોશિયલ મિડિયામાં ખૂબ શેર થઈ રહ્યા છે..સાઓ પાઉલો અને રિયો દી જાનેરોમાં યોજાતી કાર્નિવલ પરેડનો સમાવેશ વિશ્વની સૌથી મોટી પરેડમાં થાય છે..શનિવારે આ પરેડમાં હજારો લોકો જોડાયા હતા.જેમાં વિવિધ થીમ આધારિત ફ્લોટએ લોકોમાં આકર્ષણ પેદા કર્યુ હતુ.વિદેશી પર્યટકો પણ આ કાર્નિવલની મજા માણવા ઉમટ્યા હતા.



