મેલબોર્ન શહેરમાં વાર્ષિક ઈન્ટરનેશનલ એર શો
Live TV
-
રોયલ ઓસ્ટ્રેલિયન એરફોર્સના સી-130 હરક્યુલસ જેટએ આકાશમાં વીજળી વરસાવી
ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં વાર્ષિક ઈન્ટરનેશનલ એર શો યોજાયો હતો.જેમાં વિશ્વની અગ્રણી એવિએશન તથા એરોનોટિક્સ કંપનીએ ભાગ લીધો હતો.અને તેમના અદ્યતન વિમાનો પ્રદર્શિત કર્યા હતા.જેમાં ફાઈટર જેટ દ્વારા કરવામાં આવેલા હવાઈ કરતબોએ લોકોમાં ખૂબ આકર્ષણ જમાવ્યુ હતુ.રોયલ ઓસ્ટ્રેલિયન એરફોર્સના સી-130 હરક્યુલસ જેટએ આકાશમાં વીજળી વરસાવી હતી..આ વિડિયો ખૂબ સોશિયલ મિડિયામાં ખૂબ ટ્રેન્ડ થઈ રહ્યો છે.
