બ્રિટનના પૂર્વ નાણાંપ્રધાન રિશી સુનાકે બ્રિટનના ભવિષ્યના વડાપ્રધાનની જગ્યા માટે કરી દાવેદારી
Live TV
-
બ્રિટનના પૂર્વ નાણાંપ્રધાન રિશી સુનાકે બ્રિટનના ભવિષ્યના વડાપ્રધાન તરીકે બોરિસ જહોન્સનની જગ્યા લેવા શુક્રવારે ઔપચારિક દાવેદારી કરી છે. રિશી સુનાકે કહ્યું કે, તે કન્સર્વેટીવ પાર્ટીના પક્ષના નેતા અને ભવિષ્યના પ્રધાનમંત્રી બનવા તૈયાર છે. આવો સાથે મળીને અર્થવ્યવસ્થાને ફરી પાટે ચડાવીએ અને દેશને ફરી સાથે જોડીએ. ઘણા લાંબા સમયથી રિશી સુનાકને જહોન્સનના ઉત્તરાધિકારી માનવામાં પણ આવી રહ્યા હતા.
