બ્રિટનની અદાલતે PNB ગોટાળાના મુખ્ય આરોપી નિરવ મોદીને જામીન આપવાનો ઈન્કાર કર્યો
Live TV
-
બ્રિટનની અદાલતે PNB ગોટાળાના મુખ્ય આરોપી નિરવ મોદીને જામીન આપવાનો ઈન્કાર કર્યો છે. આ મામલાની આગામી સુનાવણી 26 એપ્રિલે હાથ ધરાશે. આગામી સુનાવણી વિડીયો કોન્ફરન્સ દ્વારા હાથ ધરાશે. અગાઉ ભાગેડુ હીરા કારોબારી નિરવ મોદીની વેસ્ટ મિનિસ્ટરની મેજિસ્ટ્રેટ અદાલતમાં ઉપસ્થિતિ પહેલા તેની વિરૂદ્ધ પૂરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. નિરવ મોદી શુક્રવારે બીજીવાર જામીન લેવા અદાલતમાં હાજર થયા હતા.
