Skip to main content
Settings Settings for Dark

ભારત અને ચીન વચ્ચે સેનાની કમાન્ડર સ્તરની સાતમી બેઠક

Live TV

X
  • લદાખમાં ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે સોમવારે બંને દેશની સેનાની કમાન્ડર સ્તરની સાતમી બેઠક યોજાવા જઈ રહી છે.આ બેઠકમાં ભારત સરકાર વિવાદિત વિસ્તારોમાંથી ચીનની સેનાની ઝડપી અને સંપૂર્ણ વાપસીની માંગ કરશે.

    લદાખમાં ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે સોમવારે બંને દેશની સેનાની કમાન્ડર સ્તરની સાતમી બેઠક યોજાવા જઈ રહી છે.આ બેઠકમાં ભારત સરકાર વિવાદિત વિસ્તારોમાંથી ચીનની સેનાની ઝડપી અને સંપૂર્ણ વાપસીની માંગ કરશે. આ બેઠક ભારતીય સરહદમાં આવેલા ચુશુલમાં યોજાશે. ઉલ્લેખનીય છે કે, મેમાં શરૂ થયેલા તણાવ બાદ જૂનથી વાતચીતનો ઘટનાક્રમ શરૂ થયો હતો.અનેક વખત સૈનિકોને હટાવવા પર મંથન થયું છે.પરંતુ ચીન વારંવાર મંત્રણાનું ઉલ્લંઘન કરી રહ્યું છે.આજે યોજાનારી બેઠક એટલા માટે પણ ખાસ છે કે લેફ્ટનન્ટ હરિંદરસિંહની અધ્યક્ષતામાં આ અંતિમ બેઠક હશે.આ બેઠકમાં વિદેશ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી નવીન શ્રીવાસ્તવ પણ સામેલ થશે.સાથે ચીન તરફથી સૈન્ય અધિકારીઓ સિવાય વિદેશ મંત્રાલયના અધિકારીઓ સામેલ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply