Skip to main content
Settings Settings for Dark

ભારત અને જાપાન વચ્ચે પર્યાવરણ સ્તરની પ્રથમ ઉચ્ચસ્તરીય નિતી વાર્તાની બેઠક યોજાઇ

Live TV

X
  • ભારત અને જાપાન વચ્ચે પર્યાવરણ સ્તરની પ્રથમ ઉચ્ચસ્તરીય નિતી વાર્તાની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં બન્ને દેશોના પર્યાવરણ મંત્રીઓએ વાયુ પ્રદુષણ, સતત પ્રૌદ્યોગિકીઓ અને પરિવહન, જળવાયુ પરિવર્તન અને સમુદ્રી કચરો, ક્લોરો કાર્બન અને કોક ટ્વેન્ટી સિક્સના મુદ્દે ચર્ચા કરી હતી. આ વાર્તા દરમિયાન બંને દેશો વચ્ચે પ્રાકૃતિક સંસાધનોનો મહત્તમ ઉપયોગ, ઓછો કાર્બન ઉત્સર્જન અને હરિત હાઇડ્રોજન જેવા ક્ષેત્રોમાં મળીને કામ કરવાની  મજબૂત સંભાવનાની શોધ કરવા પર સમંતિ બની હતી. ભારતમાં પર્યાવરણ પર ભારત-જાપાન દ્વિપક્ષીય સહયોગના મહત્વને સ્વીકાર કરવામાં આવ્યું છે અને ભારતમાં નવી ટેકનોલાજી લાવવા જાપાન દ્વારા કરવામાં આવેલા પ્રયાસને બિરદાવવામાં આવ્યો છે. બન્ને દેશ પર્યાવરણ પર દ્વિપક્ષીય સહયોગને વધુ સુદ્રઢ કરવા અને જેસીએમ ઉપર ચર્ચા આગળ વધારવા સંમત થયા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply