Skip to main content
Settings Settings for Dark

ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના નૌકાદળો આજથી શરૂ થઈ રહેલા મલબાર 2021 નૌકાદળ ક્વાયતમાં ભાગ લેશે

Live TV

X
  • ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના નૌકાદળો ચાર દિવસ માટેના અને આજથી શરૂ થઈ રહેલા મલબાર 2021 નૌકાદળ ક્વાયતમાં ભાગ લેશે. ભારતનું પ્રતિનિધિત્વ આઈએનએસ શિવાલિક, આઈએનએસ કદમત અને દેખરેખ માટેનું વિમાન પી-81 કરશે.

    અમેરિકા તરફથી યુએસએસ બેરી, યુએસએનએસ રપાનોક, એવી રીતે યુએસએનએસ બીગહોર્ન અને પેટ્રોલિંગ માટેના વિમાન પી-8 ભાગ લેશે. મલબાર 2021 નૌકાદળના અભ્યાસમાં દરિયાઈ સપાટી પરના હુમલા વિરોધી, હવાઈ હુમલા સામેના તથા સબમરીન સામેના યુધ્ધ કૌશલ્યનો વિશેષ અભ્યાસ હાથ ધરાશે. આ અભ્યાસના લીધે ચાર દેશોની નૌકાદળોની વિશેષતાઓ અને અનુભવોનો લાભ મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply