Skip to main content
Settings Settings for Dark

મધ્ય અમેરિકામાં "એટા" વાવાઝોડાએ તબાહી મચાવી, 18 લોકોનાં મોત

Live TV

X
  • "એટા" વાવાઝોડાના કારણે મધ્ય અમેરિકામાં મુશળાધાર વરસાદ પડવાથી પુરની સ્થિતી સર્જાઈ છે. અત્યાર સુધી વાવાઝોડાના કારણે 18 લોકોના મોત થઈ ચુક્યા છે અને રસ્તાઓ પર કમર સુધીના પાણી ભરાઈ ગયા છે.

    "એટા" વાવાઝોડાના કારણે મધ્ય અમેરિકામાં મુશળાધાર વરસાદ પડવાથી પુરની સ્થિતી સર્જાઈ છે. અત્યાર સુધી વાવાઝોડાના કારણે 18 લોકોના મોત થઈ ચુક્યા છે અને રસ્તાઓ પર કમર સુધીના પાણી ભરાઈ ગયા છે.

    મધ્ય અમેરિકામાં ત્રાટકેલા "એટા" વાવાઝોડું 3 નવેમ્બરે નિકારાગુઆમાં 150 માઈલ પ્રતિ કલાકની ઝડપે 4થી શ્રેણીના વાવાઝોડાના રુપે ટકરાયુ હતુ. નિકારાગુઆ, હોંડુરાસ, ગ્વાટેમાલાણી અને કોસ્ટારિકામાં ચારે બાજુથી ભારે પવન અને મુશળાધાર વરસાદે ઘરો, રસ્તાઓ અને પુલોને મોટુ નુકસાન પહોંચાડ્યુ છે. આ વાવાઝોડાથી થયેલ નુકસાનના કારણે હજારો લોકોને આશ્રયગૃહોમાં રહેવાની ફરજ પડી છે. અમેરિકાના રાષ્ટ્રિય વાવાઝોડા કેન્દ્રએ આવનારા દિવસોમાં ક્યુબા અને દક્ષિણી ફ્લોરિડામાં "એટા" વાવાઝોડાના ઉષ્ણકટિબંધ વાવાઝોડાના રુપે પાછુ ફરે તેવી આગાહી કરી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply