Skip to main content
Settings Settings for Dark

માર્વેલને સુપરહિરોની ભેટ આપનારા સ્ટૈન લીનું 95 વર્ષની વયે નિધન

Live TV

X
  • સોમવારે રાત્રે અમેરિકાના લૉસ એંજલ્સિની એક હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધો હતો.. આ જાણકારી તેમની પુત્રી દ્વારા જ આપવામાં આવી હતી..

    સ્પાઇડર મૈન, આયર્ન મૈન, બ્લૈક પૈંથર, હલ્ક અને એવેન્જર્સ જેવા સુપરહિરોને માર્વેલને આપનારા સ્ટૈન લીનું 95 વર્ષની ઉંમરે નિધન થયું છે. સોમવારે રાત્રે અમેરિકાના લૉસ એંજલ્સિની એક  હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધો હતો.. આ જાણકારી તેમની પુત્રી દ્વારા જ આપવામાં આવી હતી.. સ્ટૈન લીએ 1961માં  ફૈંન્ટેસ્ટિક ફોરથી માર્વેલ કૉમિક્સમાં પોતાની શરૂઆત કરી હતી.. ત્યારે બાદ તેમણે અલગ  અલગ સુપરહિરોની ભેટ આપી હતી..તો સ્ટૈન લી તેની સાથે સાથે એક એકટર પણ રહી ચુક્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply