Skip to main content
Settings Settings for Dark

માલદીવ ટાપુ ખાતે પ્રમુખપદની ચૂંટણી માટે મતદાન

Live TV

X
  • અંદાજે સાડા ત્રણ લાખની વસતી ધરાવતા માલદીવમાં વિરોધ પક્ષોએ અબદુલ્લા યામિન વિરૂદ્ધ સંયુક્ત ઉમેદવારના રૂપમાં ઈબ્રાહીમ મહમદ સોલિહને ઉતાર્યા છે.

    હિન્દ મહાસાગરમાં આવેલા માલદીવ ટાપુ ખાતે આજે પ્રમુખપદની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. અંદાજે સાડા ત્રણ લાખની વસતી ધરાવતા માલદીવમાં વિરોધ પક્ષોએ અબદુલ્લા યામિન વિરૂદ્ધ સંયુક્ત ઉમેદવારના રૂપમાં ઈબ્રાહીમ મહમદ સોલિહને ઉતાર્યા છે. ઓગણસાંહિઠ વર્ષના પ્રમુખ યામિન વર્ષ 2013થી સત્તા સંભાળી રહ્યા છે. સત્તા પર આવ્યા પછી તેમણે પૂર્વ પ્રમુખ અને માલદીવના ડેમોક્રેટિક પક્ષના નેતા મહમદ નશિદ સામે ન્યાયપાલિકાના કાર્યમાં દખલ અને આતંકવાદના આરોપ લગાવતાં તેમને તેર વર્ષની સજા થઈ હતી. વર્તમાન પ્રમુખ અબ્દુલ્લા યામીને વિરોધ પક્ષના સંયુક્ત ઉમેદવારને ઉભા રાખવા મંજૂરી આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply