સેનાના જવાનોએ બાંદીપુરા જીલ્લામાં ત્રણ આતંકીઓને કર્યા ઠાર
Live TV
-
આતંકીઓના નાપાક ઈરાદાને નેસ્તનાબુદ કરવા સેનાના જવાનોએ બાંદીપુરા જિલ્લાના સુમલપુર ગામમાં ઘેરાબંધી કરીને આતંકીઓ સામે અભિયાન છેડીને ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. ગુરૂવારે બે આતંકીઓને ઠાર કર્યા બાદ શુક્રવારે પણ બંને તરફથી ગોળીબાર ચાલુ રહ્યો હતો અને સુરક્ષા જવાનોએ ત્રણ વધુ આતંકીઓને ઠાર માર્યા હતા.દરમિયાન જમ્મુ - કાશ્મીરના શોપીયા જિલ્લામાં 3 પોલીસ કર્મચારીઓને શ્રદ્ધાંજલી આપી હતી, જેમનું આતંકવાદીઓએ અપહરણ કરી હત્યા કરી હતી.
