મોહિઉદ્દીન યાસીન બન્યા મલેશિયાના નવા પ્રધાનમંત્રી
Live TV
-
મહત્વપૂર્ણ છે કે, સત્તારૂઢ ગઠબંધન તૂટ્યા બાદ, અને મહાતિરના રાજીનામાં પછી, મલેશિયામાં એક સપ્તાહથી ચાલી રહેલું રાજકીય સંકટ પણ સમાપ્ત થયું છે.
મલેશિયાના ભૂતપૂર્વ ગૃહમંત્રી મોહિઉદ્દીન યાસીને રવિવારે મલેશિયાના પ્રધાનમંત્રી પદે શપથ ગ્રહણ કર્યા છે. તેમણે રાજધાની કુઆલાલમ્પુરના રાજમહેલમાં પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કર્યાં હતાં.
