Skip to main content
Settings Settings for Dark

યુએનમાં સુરક્ષા પરિષદમાં ભારતને સભ્ય બનાવવા સમર્થન

Live TV

X
  • સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના સ્થાયી સીટના દાવાનું સમર્થન કર્યું છે. યુએસ મહાસચિવે ડીડી ન્યૂઝ સાથેની વિશેષ વાતચીતમાં કહ્યું હતું કે, આર્થિક શક્તિ, જીવંત લોકતંત્ર, સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં ભારતનું યોગદાન જોતા ભારત આ સીટનો સાચો હકદાર છે. સતત વિકાના લક્ષ્યોને મેળવવા ભારતના ગંભીર પ્રયત્નોની પ્રશંસા કરતા એન્ટોનિયોએ કહ્યું હતું કે, ભારત આ દિશામાં ઘણા અન્ય દેશોથી ઘણું આગળ નીકળી ગયું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply