Skip to main content
Settings Settings for Dark

યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત બહાર કાઢવા માનવિય કોરિડોર બનાવવા યુક્રેન અને રશિયા સહમત

Live TV

X
  • યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે બન્ને દેશના પ્રતિનિધિઓ વચ્ચે બેઠકોનો દોર ચાલુ છે. ગઈકાલે બન્ને દેશના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી સામાન્ય લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે માનવીય કોરિડોર બનાવવા સમહતિ સધાઈ હતી. બન્ને દેશના નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે અસ્થાયી કરાર પર બન્ને દેશ પહોંચ્યા છે. હવે જ્યારે આગામી બેઠક યોજાશે ત્યારે આ કરાર તેના અંતિમ પડાવ પર પહોંચી શકે છે. તો આંશિક યુદ્ધ વિરામના વિકલ્પ પર વિચાર કરવા માટે બન્ને દેશ આગળ વધી શકે છે. બન્ને દેશના પ્રતિનિધિઓ વચ્ચે ત્રીજા તબક્કાની વાતચીત આગામી દિવસોમાં યોજાઈ શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply