Skip to main content
Settings Settings for Dark

યૂરોપીય સંઘ, કોરોના વાયરસ પ્રકોપ પર વિચાર-વિમર્શ માટે પોતાના સ્વાસ્થ્ય મંત્રીઓની બેઠક બોલાવશે

Live TV

X
  • યૂરોપીય સંઘ, કોરોના વાયરસ પ્રકોપ પર વિચાર-વિમર્શ ગુરુવારે પોતાના સ્વાસ્થ્ય મંત્રીઓની એક બેઠક બોલાવી છે..જેમાં વિશ્વ આરોગ્ય સંગઠનના દૂત પણ ઉપસ્થિત રહેશે

    તાજેતરમાં યૂરોપમાં કોરોના વાયરસના લગભગ 30 કેસ સામે આવ્યા છે..જો કે વિશ્વ આરોગ્ય સંગઠને ચેતવણી આપી છે કે ચીનથી બહારના દેશોમાં કોરોના વાયરસના કેસમાં વધારો થશે..કટોકટી મુક્તિના યૂરોપીય કમિશનર જાનેજ લેનારજિકે કહ્યું કે આ મારામારીને રોકવા માટે તમામને હળી-મળીને કાર્ય કરવું જોઈએ..

    અમેરિકાએ તે વિદેશી નાગરિકોના આગમન પર રોક લગાવી દીધી છે..જેણે હાલમાં જ ચીનનો પ્રવાસ કર્યો હોય..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply