Skip to main content
Settings Settings for Dark

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 6 ડિસેમ્બરે ભારતના પ્રવાસે

Live TV

X
  • રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 6 ડિસેમ્બરે ભારત આવશે. પુતિને ભારત પ્રવાસ અંગે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત દરમિયાન અમે બંને દેશો વચ્ચે ખાસ અને વિશેષાધિકાર પ્રાપ્ત રણનીતિક ભાગીદારીના સંબંધોના વિકાસ પર ચર્ચા કરીશું. તેમણે ઉમેર્યું હતું કે આ ભાગીદારીથી બંને દેશોને વાસ્તવિક અને પરસ્પર ફાયદો થાય છે. દ્વિપક્ષીય વેપાર સારી ગતિ દર્શાવે છે. ઊર્જા ક્ષેત્ર, નવીનીકરણ, અવકાશ, વેક્સિન અને દવાના ક્ષેત્રમાં પણ અમારા સંબંધો સક્રિય રૂપથી વિકસી રહ્યા છે. સંયુક્ત ઉદ્યમોના નિર્માણ દ્વારા સંરક્ષણ ક્ષેત્રમાં પણ વ્યાપક સહયોગ થઇ રહ્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply