Skip to main content
Settings Settings for Dark

રશિયા-યુક્રેન વચ્ચે આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ચોથા તબક્કાની વાટાઘાટો કરવામાં આવશે

Live TV

X
  • રશિયા અને યુક્રેન વચ્ચે આજે ચોથા તબક્કાની વાટાઘાટો થશે. બંને દેશો વચ્ચે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ વાટાઘાટો યોજાશે. બંને દેશોએ માન્યુ કે તેઓ બે સપ્તાહથી ચાલી રહેલા યુદ્ધનો અંત આણવાના ઉદ્દેશ સાથે કામ કરી રહ્યા છે તે પછી બેઠક નક્કી થઇ છે. તે અરસામાં રશિયાએ લવિવથી 50 કિ.મી.ના અંતરે આવેલા યુક્રેનના સૈન્ય મથકને મિસાઇલથી નિશાન બનાવ્યું હોવાના અહેવાલ છે. જર્મનીએ યુક્રેનથી માલ્દાવો આવેલા અઢી હજાર શરણાર્થીઓને શરણ આપવા નિર્ણય લીધો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply