રશિયા: રાષ્ટ્રપતિ પુતિને રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના પ્રારંભિક પરિણામમાં શાનદાર જીત મેળવી
Live TV
-
રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આગામી દોઢ દાયકા સુધી સત્તામાં રહેવા માટે જબરદસ્ત જનાદેશ મેળવ્યો છે..
રશિયામાં ગઇકાલે થયેલા જનમત સંગ્રહમાં જનતાએ ભારે બહુમત સાથે દેશમાં રાજનૈતિક યથાસ્થિતિ બનાવી રાખવાનું સમર્થન કર્યું છે..બંધારણીય સંશોધનો પર થયેલા રાષ્ટ્રવ્યાપી જનમત સંગ્રહના પરિણામથી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના રાષ્ટ્રપતિ પદ પર 2036 સુધી રહેવાનો માર્ગ પ્રશસ્ત થઇ ગયો છે..મહત્વનું છે કે રાષ્ટ્રપતિ પુતિન બે દાયકાથી રશિયામાં સત્તા પર છે..
