રાફેલ વિમાન સોદા મુદ્દે દસૌના CEO એરિક ટ્રેપરે આપ્યું નિવેદન
Live TV
-
રાફેલ વિમાન સોદા મુદ્દે હાલ રાજકારણ ગરમાયું
રાફેલ વિમાન સોદા મુદ્દે હાલ રાજકારણ ગરમાયું છે ત્યારે રાફેલ વિમાન બનાવનાર દસૌના CEO એરિક ટ્રેપરે ગુરૂવારે કહ્યું કે ડીલમાં રિલાયન્સનું ઇનવેસ્ટમેન્ટ માત્ર 10% છે. અમે 100થી વધુ ભારતીય કંપનીઓ સાથે વાત કરી હતી. જેમાંથી લગભગ 30 કંપનીઓની સાથે ભાગીદારી કરવામાં આવી છે. રિલાયન્સને પસંદ કરવા માટે ભારત સરકાર તરફથી કોઈ દબાણ ન હતું. ગુરૂવારે એક ફ્રેંચ મેગેઝીને દાવો કર્યો હતો કે રાફેલ માટે એક માત્ર રિલાયન્સનું જ નામ મોકલવામાં આવ્યું હતું.
